ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશમાં MBBS નો અભ્યાસ

જો તમે “ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશમાં MBBS નો અભ્યાસ” કરવા માટે ટોચનાં આંતરરાષ્ટ્રીય સ્થળો શોધી રહ્યા છો, જેથી કરીને તમે લાયસન્સ્ડ ડૉક્ટર બની શકો, તો તમે માર્ગદર્શન માટે યોગ્ય સ્થળે આવ્યા છો. અમે MBBS વિદેશનાસલાહકારો છીએ જે આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચનીયુનિવર્સિટીઓમાંડોક્ટરલ અભ્યાસ પૂર્ણ કરવાની તમારા સપનાને પાંખ આપશે. ચાઇના એ પૂર્વ એશિયાનો મહત્તમ વસ્તી ધરાવતા દેશોમાંનો એક છે, જયાં રણ, ઘાસનામેદાનો, પર્વતો, નદી, સરોવરો અને 14,000 કિ.મી.થી વધુ દરિયાકિનારાનું સૌંદર્ય શામેલ છે. ચાઇનાની રાજધાની “બેઇજિંગ”માં ઐતિહાસિક સ્થાપત્ય સાથે આધુનિક બાંધકામોનોઅદ્ભૂત સુમેળ જોવા મળે છે જેમાં ફોર્બિડન સિટી ફોર્ટ સંકુલ અને ટિએનમેનસ્ક્વેરનો સમાવેશ થાય છે. ચીનની પાલિકા “શંઘાઇ” ગગનચુંબી ઇમારતો ધરાવતું આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર આવેલું છે.

જયપુરમાં વિદેશી શિક્ષણ સલાહકાર

ચાઇના એ પૂર્વ એશિયાનો મહત્તમ વસ્તી ધરાવતા દેશોમાંનો એક છે, જયાં રણ, ઘાસનામેદાનો, પર્વતો, નદી, સરોવરો અને 14,000 કિ.મી.થી વધુ દરિયાકિનારાનું સૌંદર્ય શામેલ છે. ચાઇનાની રાજધાની “બેઇજિંગ”માં ઐતિહાસિક સ્થાપત્ય સાથે આધુનિક બાંધકામોનોઅદ્ભૂત સુમેળ જોવા મળે છે જેમાં ફોર્બિડન સિટી ફોર્ટ સંકુલ અને ટિએનમેનસ્ક્વેરનો સમાવેશ થાય છે. ચીનની પાલિકા “શંઘાઇ” ગગનચુંબી ઇમારતો ધરાવતું આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર આવેલું છે.

Affordable Education

Affordable MBBS Degree course fees with excellent infrastructure and English speaking teachers.

MCI Reconized

Medical Universities are recognized by the Medical Council of India (MCI), (MOE) and (WHO).

Safe Enviroment

Chinese Medical Universities take special care of student’s security and safety

Best Support

CMEI has offices in India and China so we guide students at every step till their graduation.

Explore Best Universities in China

Affordable MBBS Degree course fees with excellent infrastructure and English speaking teachers. Clinical Medicine Courses starts from Rs. 1.5 lacs per annum.
Nanjing Medical University (NMU), founded in 1934, is one of the top institutions of higher learning in China. ….
Southeast University (SEU) is one of the national key universities administered directly under the Ministry of Education of China. ….

Why You Should Consider us for
MBBS admission consultants in Jaipur

We live, breathe and operate through a strong sense of business ethics and values that form the outstanding fundamental structure of our consulting services and are tethered strongly along every transaction and interaction we have with our clients. It is our key management to help you find the right way and we have the right infrastructure, talent networking capability and the experience that matters to take you where your dreams wait for you.

Video

what our customers have to say about Jagvimal

વિદેશ સલાહકાર સેવાઓ વિશે વિહંગાવલોકન :

જગવિમલકન્સલ્ટન્ટ્સ અને મેનેજમેન્ટસર્વિસીસ ભારતીય વિદ્યાર્થીઓને વિદેશમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની તક આપે છે. અમે એવા વિદ્યાર્થીઓનીઆશાઓ અને આકાંક્ષાઓને સાકાર કરવાની ઇચ્છા રાખીએ છીએ કે જેઓ ઉચ્ચતમતકો દ્વારા તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય. અમે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને માર્ગદર્શનઆપવાની સાથે ટ્યુશન, આવાસ અને વિઝા માટેના તેમના રસ અને સહાયતાનાક્ષેત્રના આધારે વિશ્વભરનીટોચનીયુનિવર્સિટીઓમાંપ્લેસમેન્ટ મળે તે માટે પ્રયત્નશીલ છીએ.

તમારે વિદેશમાં MBBSનો અભ્યાસ શા માટે કરવો જોઈએ?

ભારત તકની ભૂમિ છે, પરંતુ સારી કોલેજોમાં શામેલ મોટી ફીઝને ધ્યાને લઈને તેમાં પ્લેસમેન્ટશોધવાનો હજુ પણ એક મોટો પડકાર છે. ઘણી વખત મોટી ફીઝ ભરવા છતાં, અનેક MBBSના સ્નાતકોને યોગ્ય નોકરી મળતી નથી, કેમ કે આ કોલેજોને હજુ સુધી એમ્પ્લોયર દ્વારા માન્યતા જ મળેલી હોતી નથી. બીજી તરફ ભારતમાંઆંતરરાષ્ટ્રીય ડિગ્રી ઘણું મૂલ્ય ધરાવે છે, અને વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરનાર ડોકટરોને ભારતની ટોચનીહોસ્પિટલોમાં સારી નોકરી મળે છે. વિદેશમાં MBBSનો અભ્યાસ તમને બહુસાંસ્કૃતિક વાતાવરણમાં ઘણું બધુ શીખવાની તક આપે છે, તમને આંતરરાષ્ટ્રીય હોસ્પિટલોમાં પ્રવેશ આપે છે જ્યાં તમે ઇન્ટર્ન તરીકે કરી શકો છો અને આંતરરાષ્ટ્રીય ડિગ્રી મેળવી શકો છે કે જે તમે તમારી સિદ્ધિઓના ભાગ રૂપે દર્શાવી શકો છો.

શ્રેષ્ઠ વિદેશી MBBS કન્સલટન્ટ પસંદ કરવાનું કારણ :

વિદેશમાં કઈ કોલેજ શ્રેષ્ઠ છે અને તેમાં કઈ રીતે અરજી કરવી તે નક્કી કરવું મુશ્કેલ ભર્યું છે. જગવિમલકન્સલ્ટન્ટ્સ અને મેનેજમેંટસર્વિસીસ વિદ્યાર્થીઓને કોલેજ, ફી સ્ટ્રક્ચર્સ અને પ્રવેશ પ્રક્રિયાઓ અંગે જરૂરી તમામ માહિતી આપીને આ સંપૂર્ણ પ્રક્રિયાને સરળ બનાવે છે. દરેક અરજદાર માટે નિષ્ણાતો દ્વારા વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓને સારી સલાહ આપે છે અને તેમની આકાંક્ષાઓ સાથે મેચ કરે તેવી વિદેશનીટોચનીયુનિવર્સિટીઓમાં ઉપલબ્ધ બેઠકો વિશે માહિતગાર કરે છે.

અમે શા માટે શ્રેષ્ઠ MBBS એડમિશન કન્સલટન્ટ છીએ? :

આમ તો વિદેશના ઘણા એજ્યુકેશન કન્સલટન્ટ ઉપલબ્ધ છે, પરંતુ જગવિમલકન્સલ્ટન્ટ્સ અને મેનેજમેન્ટસર્વિસીસ જેવું વ્યક્તિગત ધ્યાન આપતા કન્સલટન્ટજુજ હોય છે. ભારતના વિદ્યાર્થીઓ પોતાનું ડૉકટર બનવાનુંસપનુ સાકાર કરી શકે તે માટે અબ્રોડMBBS કન્સલ્ટન્ટ્સ જયપુર પ્રેક્ટિસનો જન્મ થયો. અમે યુવા પ્રતિભાને પોષવા અને વિદેશમાં સફળતાપૂર્વકપ્લેસમેન્ટ માટે જરૂરી માર્ગદર્શન આપવા માંગીએ છીએ. અમારો માનવીય સ્પર્શ, વ્યક્તિગત ધ્યાન અને નિષ્ણાંત માર્ગદર્શન અમને જયપુરમાં શ્રેષ્ઠ MBBS એડમિશન કન્સલટન્ટ બનાવે છે.